ભચાઉ શહેર અને તાલુકા હિન્દુ યુવા સંગઠ દ્વારા ગૌચરભૂમિ ની પુનઃસોંપણી સંદર્ભે…

ગૌચર ભૂમિ પરનું દબાણ દૂર કરવા બાબતે ગૌચર જમીન સોંપણી કરવા બાબતે ભચાઉ મામલતદાર ને આવેદનપત્ર આપીને કચ્છમાં તમામ જગ્યાએ સત્વરે ગૌચર જમીન પર દબાણો દૂર કરવા બાબતે મામલતદાર ને ભચાઉ શહેર અને તાલુકા હિન્દુ યુવા સંગઠ દ્વારા રજુઆત કરી ને ગૌચર ભૂમિ ઉપર ભૂમાફિયાઓ દ્વારા દબાણ કરવામાં આવ્યું છે તે દબાણ ખાલી કરાવવાની માગ કરી હતી અને ભૂમાફિયાઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવા અનુરોધ કર્યો હતો.

ગૌચર ભૂમિ પરનું દબાણ દૂર કરવા બાબતે ગૌચર જમીન સોંપણી કરવા બાબતે ભચાઉ મામલતદાર ને આવેદનપત્ર આપીને કચ્છમાં તમામ જગ્યાએ સત્વરે ગૌચર જમીન પર દબાણો દૂર કરવા બાબતે મામલતદાર ને ભચાઉ શહેર અને તાલુકા હિન્દુ યુવા સંગઠ દ્વારા રજુઆત કરી ને ગૌચર ભૂમિ ઉપર ભૂમાફિયાઓ દ્વારા દબાણ કરવામાં આવ્યું છે તે દબાણ ખાલી કરાવવાની માગ કરી હતી અને ભૂમાફિયાઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવા અનુરોધ કર્યો હતો . આવેદનપત્ર આપવામાં ભચાઉ હિન્દુ યુવા સંગઠન પ્રમુખ પૃથ્વીરાજસિંહ જાડેજા અને ભચાઉ તાલુકા હિન્દુ યુવા સંગઠન પ્રમુખ ધનજી ભાઇ સંઘાર . સુનિલભાઈ જોષી જયદિપ જોશી.સિધ્ધરાજસિંહ જાડેજા. કલ્યાણભાઈ સંઘાર. પિયુષભાઇ ગોહિલ. હિતેષભાઇ લોહાર. તેમજ ભચાઉ તાલુકા શહેર હિન્દુ યુવા સંગઠન કાર્યકરો ઉપસ્થિત રહીને ભચાઉ મામલતદાર કચેરી ખાતે મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું
…………………….
રીપોર્ટ રાણાભાઇ આહિર
ભચાઉ- કરછ