ગુજરાત

સાવરકુંડલા ના છાપરી ગામે રેપીડ ટેસ્ટ કેમ્પ યોજાયો..

સાવરકુંડલા ના છાપરી ગામે કોરોના વાયરસ ના રેપીડ  ટેસ્ટ કરવા માં આવ્યા 
અમરેલી જિલ્લામાં કોરોના વાયરસ નો કહેર યથાવત છે. ત્યારે આજે સાવરકુંડલા તાલુકા ના છાપરી ગામે કોરોના વાયરસ ના રેપીડ ટેસ્ટ નું આયોજન કરવામાં આવ્યું જેમાં સાવરકુંડલા તાલુકા ભાજપ પ્રમુખ શ્રી જયસુખભાઈ સાવલિયા તેમજ ગામ ના વરિષ્ઠ આગેવાન મુકેશભાઈ ગોંડલીયા જીતુભાઇ ગેંગડિયા સહિત ના આગેવાનો ઉપસ્થિત રહિયા હતા અને  કોરોના વાયરસ ના રેપીડ ટેસ્ટ કરાવીયા હતા.

જેમાં ગામ માં કુલ 20 જેટલા ટેસ્ટ કરવા માં આવ્યા હતા અને તમામ નેગેટીવ આવ્યા હતા સાથે કોરોના વાયરસ ના ટેસ્ટ સાથે ડાયાબિટીસ ના ટેસ્ટ કરવા માં આવ્યા હતા.

This article is personal view of our viewer, we’re not confirmed any detials personally, let us know if you know anything more about this

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

14 + twenty =

Back to top button
Close