મોરબી

મોરબી સામાકાંઠા વિસ્તારમાં રહેતી પાંચ વર્ષની બાળકી સાથે દુષ્કર્મ

મોરબી સામાકાંઠા વિસ્તારમાં રહેતી પાંચ વર્ષની બાળકી સાથે તેના પાડોશમાં રહેતા યુવાને દુષ્કર્મ આચ્યુ.બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે આરોપીને ઝડપવા માટે ની કાર્યવાહી હાથ ધરી બાળકીને સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યું છે.પાંચ વર્ષની બાળકી સાથે દુષ્કર્મ થતા પથકમાં હાહાકાર મચી ગયો હતો અને આરોપી યુવાન માટે ફીટકારની લાગણી વરસી રહી છે. માળીયાના વીરવિદરકા ગામે વિકાસના કામમાં કનડગત બાબતે એક સખ્સે બોલાચાલી કરી ગાળો આપી છરી લઇ મારવા દોડી જાનથી મારી નાખવી ધમકી આપ્યાની ફરિયાદ માળિયા પોલીસ મથકમાં નોંધાઈ છે. મળતી માહિતી મુજબ માળિયા તાલુકાના વીરવિદરકા ગામે દિલીપદાન કિશોરદાન ઇસરાણી તથા તેના ભાઈ જયેશભાઈએ આરોપી જાકમામદ ઉર્ફ જાકો જાકીર હબીબભાઈ જેડા રહે-નવાગામ વાળાને ગામના વિકાસ કામમમાં કનડગતનહિ કરવા આગાઉ સમજાવેલ હોય જે બાબતનો ખાર રાખી ફરિયાદી દીલીપદાનને ગાળો આપી ઢીકા પાટુંનો માર માર્યો.

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close