રાજકોટસૌરાષ્ટ્ર

રાજકોટ: આ ઘટનાની તપાસ કરાવવા માટે સમસ્ત બ્રહ્મ સમાજની માંગ..

ગઈકાલે રાજકોટ ખાતે શાસ્ત્રીનગર માં રહેતા કર્મકાંડી યુવાને દીકરા -દીકરી તેમજ પોતે દવા પી લેતા સમગ્ર સમાજ માં આના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે કોઈના દબાણવસ આ પગલું આ પરિવારે ભર્યું હોય તેવું સ્પષ્ટપણે લાગે છે.

શહેરના નાનામૌવા રોડ પર આવેલ શાસ્ત્રીનગર શિવમ પાર્ક માં રહેતા અને કર્મકાંડ સાથે સંકળાયેલા ભૂદેવ કમલેશભાઈ લાંબડીયા તેમનો પુત્ર અંકિત અને પુત્રી કૃપાલી આ ત્રણ લોકો એ ગઈકાલે રાત્રે ઝેરી દવા પી ને પોતાની જિંદગી ટૂંકાવવાનો પ્રયત્ન કરેલ તેમની સાથે તેમણે સુસાઇડનોટ માં મરવાના સંજોગોનો ઉલ્લેખ કરેલ છે ઇન્ડિયન પીનલ કોડમાં મૃતક વ્યક્તિ દ્વારા લખેલ નોંધ (સુસાઇડનોટ) ને કાયદાકીય રૂપ આપેલ છે તેમાં આરોપીઓનો તેમના ઉપર એસ્ટ્રોશન (બળજબરી પૂર્વક નાણાં પડાવવા) તથા વિશ્વાસઘાટ છેતરપિંડી જેવી વાતનો સ્પષ્ટ ઉલ્લેખ સુસાઇડનોટ માં કરેલ છે તો તે આરોપીઓને કડકમાં કડક સજા થાય અને ભવિષ્યમાં આવા પરિવારો ને આવા પગલાં ભરવાની મજબૂરી ના પડે તેવી સમસ્ત બ્રહ્મ સમાજ માંગ કરે છે.
આરોપીઓ ઓને વહેલી તકે ઝડપી ને કડક સજા થાય તેવી માંગ નીચે મુજબના આગેવાનોએ કરેલ હતી.
શ્રી રામ ભાઈ મોકરિયા રાજ્યસભાસાંસદ
શ્રી નીતિન ભાઈ ભારદ્વાજ ભાજપ અગ્રણી
શ્રી કશ્યપ ભાઈ શુક્લ ભાજપ અગ્રણી
શ્રી દર્શિત જાની બ્રહ્મ સમાજ પ્રમુખ
સૌરાષ્ટ્ર કછ સમસ્ત બ્રહ્મ સમાજ ના ટ્રસ્ટી શ્રી જીતુ મહેતા વિગેરે આજે રજુવાત કરી હતી

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

15 + two =

Back to top button
Close