રાજકોટ
રાજકોટ: NSUI દ્રારા કોટેચા ચોક ખાતે રોડ ચક્કાજામ..

શાળા કોલેજોની એક સત્રની ફી માફીની માંગણી સાથે NSUI દ્રારા કોટેચા ચોક ખાતે રોડ ચક્કાજામ કરી ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો. પોલીસે NSUIના જીલ્લા પ્રમુખ સહીતના કાર્યકરોની અટકાયત કરી હતી.

બીજી તરફ રાજકોટની દર્શન ઇંજીન્યરિંગ કોલેજ દ્વારા વિધાર્થીઓને મેસેજ દ્વારા કહેવામાં આવ્યું છે કે પ્રથમ હપ્તાની ફી ૩૦ સપ્ટેમ્બર ૨૦૨૦ સુધીમાં નહિ ચૂકવો તો સસ્પેન્ડ થઈ જશે.