ગુજરાતન્યુઝરાજકોટસૌરાષ્ટ્ર

રાજકોટ: ફરી એક વખત જુગાર રમતા હોવાની ઘટના સામે આવી છે.

રાજકોટમાં ફરી એક વખત કુકડાઓને લડાવી જુગાર રમતા હોવાની ઘટના સામે આવી છે. રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે મોરબી રોડ પાસે આવેલ જૂની લાલપરી નદીના કાંઠેથી કૂકડાઓને લડાવી જુગાર રમનારાઓની અટકાયત કરી છે. પોલીસે ઘટના સ્થળ પરથી 9 ફોર વ્હીલર તેમજ 16 ટુ વ્હીલર, રોકડ અને મોબાઇલ સહિત કુલ 14.46 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસને ઘટના સ્થળ પરથી ઈજાગ્રસ્ત હાલતમાં ત્રણ મૂર્ઘા મળી આવતા સ્થળ પર જરૂરી પંચનામાની કાર્યવાહી કર્યા બાદ તેમને રાજકોટની પાંજરાપોળ ખાતે મોકલી આપવામાં આવ્યા છે.

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close