
રાજકોટ: મકાનનું રીનોવેશન કામ ચાલુ હતું ત્યારે અચાનક મકાન થયું ધરાશાય.
રાજકોટના ભક્તિનગર વિસ્તારમાં રામેશ્વર સોસાયટી ,વિરાટનગર મેઈન રોડ પર મકાનનું રીનોવેશન કામ ચાલુ હતું.

ત્યારે અચાનક મકાન ધરાશાય થયું.સ્થાનિક લોકોનું કહેવું છે કે ત્યાં મજૂરો કામ કરતા હતા .સ્થાનિકો દ્વારા ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી છે.મળતી માહિતી અનુસાર કોઈ જાન-હાની નહિ.