રાજકોટ
રાજકોટ બ્રેકીંગ: ૧૫૦ ફૂટ રીંગ રોડ પર રાજભોગ રેસ્ટોરન્ટ માં મોડી રાત્રે ધોકા, પાઇપ સાથે મચાવ્યો આંતક..

રાજકોટ :- ૧૫૦ ફૂટ રીંગ રોડ પર અયોધ્યા ચોક નજીક આવેલી રાજભોગ રેસ્ટોરન્ટ માં મોડી રાત્રે ધોકા ,પાઇપ સાથે મચાવ્યો આંતક..
રેસ્ટોરન્ટ સંચાલક : માલ પૂરો થઈ ગયો હોવાથી બંધ કરવાની હતી અને તે લોકોને અમારા દ્વારા કહેવાયું કે હવે ટાઈમ પૂરો થઈ ગયો છે કાંઈ જમવાનું છે નહિ છતાં પણ તે લોકો દ્વારા દાદાગીરી કરી અને તેના ૧૦-૧૫ મળતિયાઓને બોલાવી હોટલ ખાતે ધોકા – પાઇપ અને પથ્થરો દ્વારા હુંબલો કરવામાં આવ્યો..પોલીસ ફરિયાદની તજવીજ જારી… ઘટના CCTV માં કેદ..