રાષ્ટ્રીય
રાજસ્થાન: નેશનલ હાઈવે 48 નજીક અકસ્માત..

રાજસ્થાનના પાર્થીપુરા ગામનો રહેવાસી વિકાસ મહિડા નેશનલ હાઈવે 48 નજીક અજાણ્યા વાહનથી નીચે પટકાયો હતો અને તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. મંગળવારે બપોરે બનેલી આ ઘટના બાદ તેનો ભાઈ ઘટના સ્થળે દોડી ગયો હતો. કરજણ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.