ગુજરાત
વરસાદ માહિતી

રાજ્યમાં અત્યાર સુધીમાં 120.91 ટકા વરસાદ નોંધાયો
રાજ્યમાં સરેરાશ કુલ 1004.75 મીમી વરસાદ નોંધાયો
રાજ્યના 94 તાલુકામાં 1000 મીમી વરસાદ નોંધાયો
રાજ્યના 133 તાલુકામાં 501થી 1000 મીમી વરસાદ નોંધાયો,
રાજ્યના 24 તાલુકામાં 251થી 500 મીમી વરસાદ નોંધાયો,
કચ્છ 255.47 ટકા
પાટણ 130.62 ટકા
બનાસકાંઠા 103.13 ટકા
મહેસાણા 102.05 ટકા
સાબરકાંઠા 99.06 ટકા
ગાંધીનગર 105.77 ટકા
અરવલ્લી 88.23 ટકા
અમદાવાદ 90.21 ટકા
ખેડા 95.61
આનંદ 114.94 ટકા
વડોદરા 82.19 ટકા
છોટા ઉદેપુર 87.60 ટકા
પંચમહાલ 89.90 ટકા
મહીસાગર 79.16 ટકા
દાહોદ 67.43 ટકા (સૌથી ઓછો)
સુરેન્દ્રનગર 137.62 ટકા
રાજકોટ 161.03 ટકા
મોરબી 190.09 ટકા
જામનગર 204.90 ટકા
દ્વારકા 323.14 ટકા (સૌથી વધારે)
પોરબંદર 205.47 ટકા
જૂનાગઢ 162.10 ટકા
ગીર સોમનાથ 150.55 ટકા