રાષ્ટ્રીય

રાહુલ ગાંધીની આજે પંજાબમાં રેલી, દિગ્ગજ નેતાઓ પણ જોડાશે,

રેલીમાં લગભગ પાંચ હજાર ટ્રેક્ટર સામેલ થશે.

કોંગ્રેસની ટ્રેક્ટર રેલીની શરૂઆત મોગાથી થશે. આ રેલીને સફળ બનાવવા માટે કોંગ્રેસે મોટા પાયે તૈયારીઓ શરૂ કરી છે. જનસભા માટે કારથી ભવાનીગઢ પહોંચશે. ત્યારબાદ તેઓ સમાના, પટિયાલા માટે ટ્રેક્ટર પર સવાર થશે. સંસદમાં પાસ થઈ ચૂકેલા કૃષિ કાયદાના વિરોધમાં કોંગ્રેસે બ્યુગલ ફૂંક્યુ છે.

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી કૃષિ કાયદાના વિરોધમાં આજે પંજાબમાં ટ્રેક્ટર રેલી કરવાના છે. પાંચ ઓક્ટોબરના રોજ ધુદન સાધન પટિયાલા થી રેલી એક જનસભા સાથે શરૂ થશે અને પિહોવા બોર્ડર સુધી ટ્રેક્ટરથી 10 કિલોમીટરનું અંતર કાપશે. જ્યાંથી રાહુલ ગાંધી હરિયાણામાં પ્રવેશ કરશે.

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close