રાષ્ટ્રીય
કોરોના મુદ્દે રાહુલ ગાંધીના ફરી સરકાર પર પ્રહાર

- આ સપ્તાહમાં કોરોનાના કેસ 50 લાખને પાર કરશે
- એક્ટિવ કેસની સંખ્યા 10 લાખથી વધુ થશે
- અનિયોજનીત લોકડાઉન એક અહંકાર વ્યક્તિની દેન
નવી દિલ્હી : કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર ફરી કોરોનાના મુદ્દે આકરા પ્રહાર કર્યાં છે. રાહુલ ગાંધીએ આ અઠવાડિયામાં કોરોનાના કેસ 50 લાખને પાર કરશે તેવું કહ્યું છે. આ અઠવાડિયામાં એક્ટિવ કેસની સંખ્યા 10 લાખથી પણ વધુ થશે.
રાહુલ ગાંધીએ અનિયોજનીત લોકડાઉન એક અહંકાર વ્યક્તિની દેન હોવાનું જણાવ્યું છે. અનિયોજનિત લોકડાઉનથી કોરોના દેશભરમાં ફેલાયો છે