ટ્રેડિંગદેવભૂમિ દ્વારકાસૌરાષ્ટ્ર
દ્વારકામાં કોરોના કહેર વચ્ચે અચાનક જાગૃત થઈ PSIની ટિમ- નીકળી શહેરના રાઉન્ડ અપ ઉપર

દ્વારકામાં વધતાં જતાં કોરોના કહેરને ધ્યાનમાં લઈને આજે પીએસઆઇ અને તેની ટિમ દ્વારકાના રાઉન્ડ અપ માટે નીકળી છે. લોકોને જાગૃત કરવા માટે માસ્કનું વિતરણ પણ કરી રહી છે.
સેનિટાજિંગ ટિમ પણ પીએસઆઈ સાથે દ્વારકા શહેરના ખૂણે ખૂણામાં જઈને ને સેનિટાઈજર કરી રહી છે. લાગે છે કે વર્ષો પછી જાગેલ આ લોકો હવે દ્વારકાના શહેરીજાનોને કોરોનાથી બચવા માટે જાગૃત કરવાનું બીડું ઉઠાવ્યું છે.

જાગૃત કરવા માટે લોકોને સમજાવવા જરૂરી છે.. પણ અંહિયા આ જાગૃત કરવા માટે નીકળેલ ટિમ નાના વેપારીઓ પાસેથી દંડના નામે પૈસા વસૂલે છે એવી ખબર પણ સામે આવી રહી છે.