પોરબંદર: પોલીસ ની મનાવતા મહેકી…

મિયાણી મરીન પોલીસ સ્ટેશન ના પી એસ આઈ શહિતના સ્ટાફે અસ્થિર મગજ ના યુવક મેં તેમના પરીવાર સાથે મિલાન કરવી અને એક માનવતાનું ઉત્તમ ઉદાહરણ પારું પાળિયું છે.
સામાન્ય રીતે પોલીસ ની તેમની ફરજ ની સાથે સાથે સેવાના પણ અનેક કામ કરતી હોય છે ત્યારે એવું જ એક કામ મિયાણી મરીન પોલીસ સ્ટેશનના પી એસ આઈ ઉસાબેન અખેડ અને કોન્ટેબલ ગોવિંદભાઇ અને અને કરશન ભાઈ ને ચાર દિવસ પહેલા માહિતી મળતા કે કોઈ અસ્થિ મગજ નો યુવક મળી આવેલ છે,
જેથી તાત્કાલિક કોન્સ્ટેબલ ગોવિંદભાઇ અને કરશન ભાઈ દોડી ગયા હતા અને આ સમગ્ર ઘટનાની જાણ મિયાણી મરીન પોલીસ સ્ટેશનના પી એસ આઈ અખેડ મેડમ ને જાણ કરતા તેમના જણાવ્યાં અનુસાર તેમના તત્કાલિ મિયાણી મરીન પોલીસ સ્ટેશન ખાતે લાઇ અવિયા હતા.
મિયાણી મરીન પોલીસ સ્ટેશનના સ્ટાફે આ યુવક ના પરિવાર ની સોથખોડ હાથ ધરવામાં આવી હતી ત્યાર બાદ આ યુવક સેર સિંગ મૂળ મધ્યપ્રદેશના ના સિહોર જિલ્લાના સુરાઈધાબા ગામનો હોવાનું જાણવામાં મળિયું હતું ત્યારે બાદ તેમના પરિવાર ને આ યુવક ની જાણ કરતા આ યુવક નો પરિવાર ગઈકાલે મિયાણી ખાતે પોહોંચીયો હતો અને શેરસિંગ ને જોય અને તેમનો પરિવાર ભેટી પડ્યો હતો.
સામાન્ય રિતે પોલીસ પ્રજા ના રક્ષક હોઈ છે પરંતુ કયારેક કયારે પોલીસ માનવતાના કાર્યો કરી સને સાચા અર્થમાં પ્રજાના રક્ષક બની અને ખોવાયેલા ગુમથેલા ને પણ પોતાના પરિવાર સાથે મિલાન કરવી અને એક માનવતાનું ઉત્તમ ઉદાહરણ પોલીસ પૂરું પાળી રહી છે ત્યારે આ તકે આ વિસ્તાર ના લોકો પણ મિયાણી પોલીસ ઉપરાંત પોરબંદર પોલીસ નો આભાર માની રહ્યા હતા