
પીએમ મોદી કેવડિયા પહોંચી ચૂક્યા છે જ્યાં તેઓ સરદાર પટેલ જુઓલોજિકલ પાર્કનું લોકાર્પણ કરશે.અધિકારીઓ દ્વારા તેમનુ સ્વાગત કરાયું હતુ. કેવડિયામાં પીએમ મોદી વિકાસ કામોના વિવિધ 17 જેટલા પ્રોજેકટસના લોકાર્પણ,

17 પ્રોજેક્ટ્સમાંથી એક એવા આરોગ્ય વનનું સૌથી પહેલા પીએમ મોદીએ ઉદઘાટન કર્યું. પ્રકૃતિ પ્રેમી એવા પીએમ મોદીએ ખાસ સમય ફાળીને આરોગ્ય વનની માહિતી મેળવી હતી.

