દેવભૂમિ દ્વારકાધર્મસૌરાષ્ટ્ર
યાત્રાધામ દ્વારકામા પાવન પુરષોતમ માસની પુનમ નિમિતે યાત્રીઓ ઉમટ્યા


પાવન પુરશોતમ માસ ચાલી રહ્યો છે. ત્યારે આજે યાત્રાધામ દ્વારકામાં પવિત્ર માસની અમાસના દિને ગોમતી નદીમાં સ્નાન કરી ધન્યતા અનુભવી હતી. સાથે સાથે સ્નાન કરતી વખતે પાણીમાં ડુબે નહિ તેવી તંત્ર દ્વારા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. તેમજ દ્વારકા નગર પાલિકા દ્વારા રેસ્ક્યુ બોટને અને રેસ્ક્યુ ટીમ તૈનાત રાખી છે.