મગફળી નો પાક પણ નિષ્ફળ થતા જગત નો તાત મુશ્કેલીમાં
પોરબંદર પંથક માં પડેલ સતત વરસાદ ના કારણે બરડા પંથક ના મિયાણી અને ભાવપરા ગામની વચ્ચે આવેલ સર સિમ ના ખેડૂતો એ મગફળી નો પાક બીજી વખત વાવેતર કરિયા હતા જે હાલ તે પાક પણ નિષ્ફળ થતા જગત નો તાત મુશ્કેલીમાં
પોરબંદર માં બરડા પંથક માં આવેલ ભાવપરા અને મિયાણી બને ગામની વચ્ચે આવેલ સિમ વિસ્તાર ના ખેડૂતો એ બીજી વખત મગફળી નું વાવેતર કર્યું હતું પરંતુ સતત પડી રહેલા વરસાદ ને કારણે તારાજી સર્જી છે જેને લઈને લોકો હાલ તો મુશ્કેલીમાં મુકાયા છે ત્યારે આ વર્ષ પડેલ ભારે વરસાદ ના કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે ચોમાસા ની સારું આત્મજ ભારે વરસાદ પડતાં મગફળી નું ખેડૂતો વાવેતર કરી દીધું હતું પરંતુ ત્યાર બાદ પણ પડેલ ભારે વરસાદ ના કારણે ખેડૂતો નો મગફળી નો પાક નિષ્ફળ ગયો હતો પરંતુ ત્યાર બાદ પણ સારા પાક ની આસએ ખેડૂતો એ ફરી મગફળી નું વાવેતર મોંઘા દાંત બિયારણ ખરીદી અને વાવેતર કર્યા હતા. પરંતુ ત્યાર બાદ પણ પડેલ ભારે વરસાદ ના કારણે ફરી આ વરસાદ પડતાં પાક નિસફળ થઈ ગયો છે જેને લઈને હાલ જગતનો તાત મુશ્કેલો માં મુકાયો છે ત્યારે હાલ તો આ વિસ્તાર ના ખેડૂતો એવું ઇચી રહ્યા છે કે સરકાર દ્વારા તાત્કાલિક સર્વે કરી અને યોગ્ય વળતર આપવામાં આવે તેવી માંગ ઉઠી છે
રામ મોઢવાડીયા