આંતરરાષ્ટ્રીયરાષ્ટ્રીય

ચીનની નફટાઈમાં પાકિસ્તાન બનશે કટપૂતળી, ભારત પર ડબલ અટૈકની..

લદાખમાં વાસ્તવિક નિયંત્રણ રેખા એટલે કે LAC ઉપર તણાવ ધીરે ધીરે વધતું રહે છે. ગલવાન ઘાટી અને પેંગોન્ગ જિલના દક્ષિણ કિનારા ઉપર ચીની સેના ના ઈરાદા નાપાક થઈ ગયા છે. એ માટે હવે કહી ફરી એક વખત એવ નવી સાજિશ કરવા લાગ્યું છે. LAC પછી હવે LoC ઉપર પોતાનું એક નવું ષડયંત્ર રચી રહ્યું છે. અને આ ષડયંત્રમાં એમનો સાથ ભારતનો સૌથી મોટો દુશ્મન પાકિસ્તાન સાથ આપી રહ્યું છે.

પેંગોન્ગ જિલના દક્ષિણ કિનારા ઉપર ભારતીય સેન દ્વારા ચીનને જ્યારે ભારતીય સેન દ્વારા જવાબ આપવામાં આવ્યો અને સાથે જ બ્લેક ટોપ ઉપર પણ કબજો કરી લીધો એ વાતને લઈને ચીન પૂરી રીતે ડરેલ છે. એમના મનમાં ૧૯૬૨ વાળું યુદ્ધ ઘૂમી રહ્યું છે જ્યારે LOC ઉપર પાકિસ્તાનને ઊભું રાખી દીધું હતું અને ભારત સામે એમને એક સાથે ડબલ અટેકની પરિસ્થિતિનું નિર્માણ કર્યું હતું.

ફરી એક વખત આવા ખરાબ ઇરાદે ચીન આગળ વધી રહ્યું છે LOC અને LaC બંને જગ્યાએ થી એટલે કે પાકિસ્તાન અને ચીન બંને એક સાથે ભારત સામે યુદ્ધ કરવાની તૈયારી કરી રહ્યું છે.

ભારત સામે યુદ્ધની તૈયારી કરવા માટે ચીન પાકિસ્તાનને ઘૂસ આપી રહ્યું છે. LOC ઉપર પાકિસ્તાની સૈનિક તૈયાર રાખવા માટે ચીનએ પાકિસતાં સાથે એક ડીલ કરી હોવાની ખબર સામે આવી છે. ચીન પાકિસ્તાનને હથિયાર અને નવી અનેક ટેકનિક આપવા જઈ રહ્યું છે. ચીન પાકિસ્તાનને VT-4 બૈટલ ટૈક આપવા જઈ રહ્યું છે. એ સાથે જ બીજા હથિયારો પણ આપવા જઈ રહ્યું છે.

જો કે આ વાત નારી આંખે જોઈ શકી છીએ કએ આવું કરવાથી ચીન પાકિસ્તાનની મદદ નથી કરી રહ્યું પરંતુ એ પોતાની ધાક જમાવી રહ્યું છે. અને તેની આ નફટાઈમાં હવે પાકિસ્તાન ચીનની કટપૂતળી બની રહ્યું છે.

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

six − 3 =

Back to top button
Close