રાષ્ટ્રીય
ઓક્સિજન દોઢ કલાક મોડો, 8ના મોત…

કોરોનાના મહાસંકટ વચ્ચે દેશમાં ઓક્સિજનની મોટી
માત્રામાં અછત જોવા મળી રહી છે. દિલ્હી હાઈકોર્ટમાં
આજે જ્યારે રાજ્યમાં ઓક્સિજનની અછત વિશે દલીલો
ચાલતી હતી ત્યારે જ દિલ્હીની બેત્રો હોસ્પિટલમાં 8
લોકોના ઓફિસર્જનની અછતના કારણે મોત થયા
છે. તેમાં એક ડોક્ટર પણ સામેલ છે. 12 વાગે જ
ઓક્સિજન પૂરો થઈ ગયો હતો અને અમને દોઢ વાગે
સપ્લાય મળ્યો. અમે 8 ના જીવ ગુમાવી દીધા. જેમાં
એક ડોક્ટર પણ સામેલ છે.
આ પણ વાંચો..
આ રીત આપનાઓ, ચોક્સ દૂર ભાગશે કોરોના!
ગરમ પાણી પીવો.
ખોરાકમાં હળદર, જીરું, ધાણા, આદુ અને લસણનો
ઉપયોગ કરો.
આમળા જરુર ખાઓ.
દરરોજ પ્રાણાયામ કરો, ધ્યાન કરો
રાત્રે ઓછામાં ઓછી 7 થી 8 કલાકની ઉંઘ લો
(સૌથી અગત્યનું, તમારા હાથ સ્વચ્છ રાખો, ભીડને
ટાળો, માસ્કનો ઉપયોગ કરો. સકારાત્મક રહો.)