ક્રાઇમગુજરાતટ્રેડિંગ

સામાન્ય માણસોના જીવનનું કશું મહત્વ જ નથી? વધુ એક હિટ એન્ડ રન કેસ…..

મોડાસા – શામળાજી હાઇવે નજીક એક હિટ એન્ડ રન કેસ નોંધાયો છે. આ અકસ્માત માં મરડીયા પાસે રોડ ક્રોસ કરી રહેલ યુવકને એક ટ્રક દ્વારા ટક્કર મરવામાં આવી હતી અને ત્યાર બાદ એ ટ્રક ચાલક ફરાર થઈ ગયો હતો.

કહેવામાં આવી રહ્યું છે કે એ યુવક સુરપુર ગામની નિવાસી હતો. યુવક રસ્તો કોર્સ કરવા જઈ રહ્યો હતો ત્યારે ટ્રક દ્વારા એને ટક્કર મરવામાં આવી હતી અને એ ટક્કર આટલી જોરદાર હતી કે એ યુવકનું ઘટના સ્થળે જ મૃત્યુ નીપજયું હતું.

આ ઘટના બાદ ત્યના સ્થાનિકો હાઇવે ઉપર ઉતરી આવ્યા હતા અને ચક્કાજામ જેવી પરિસ્થિતીનું નિર્માણ થયું હતું.

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

one × 3 =

Back to top button
Close