ટ્રેડિંગદેવભૂમિ દ્વારકાસૌરાષ્ટ્ર
પૂજ્ય મહાત્મા ગાંધીજીની ૧૫૧મી જન્મ જયંતી નિમિતે મહાત્મા ગાંધીજીની પ્રતિમાને ભાવાંજલિ અર્પણ કરી

દ્વારકા નગરપાલિકાના પ્રમુખ જ્યોતિ બેન સામાણી એ આજના પાવન અવસરે એટ્લે કે પૂજ્ય મહાત્મા ગાંધીજીની ૧૫૧મી જન્મ જયંતી નિમિતે દ્વારકામાં આવેલ ગાંધીજીની પ્રતિમાને ભાવાંજલિ અર્પણ કરી છે.
”મારો ધર્મ સત્ય અને અહિંસા પાર આધારિત છે। સત્ય મારો ભગવાન છે અને અહિંસા તેને મેળવવા નું સાધન”’
”મારુ જીવન એ મારો સંદેશ છે .”

ગાંધીજીના આ બધા સંદેશને ધ્યાનમાં રાખીને ગાંધીજીના આદર્શ પર ચાલવાનો નિર્ણય દર્શાવતા નગરપાલિકાના ઉપપ્રમુખની ગાંધીજીની પ્રતિમાને ભાવપૂર્ણ શ્રધ્ધાંજલિ…