દેવભૂમિ દ્વારકા
ઓખામંડળ દ્વારા આજ રોજ બીજા તબક્કા મા ફ્રી આંખના નિદાન કેમ્પ નું આયોજન..
પંચશીલ અનુસૂચિત સમાજ ટ્રસ્ટ, ઓખામંડળ દ્વારા આજ રોજ બીજા તબક્કા મા ફ્રી આંખના નિદાન કેમ્પ નું આયોજન દ્વારકા ખાતે બસ સ્ટેન્ડ ની સામે છાત્રાલય મા યોજાણુ. જેમાં ૪૧ દર્દીઓ હાજર રહેલ…

જેમાં પ્રાથમિક સારવાર બાદ જે દર્દીઓ ને મોતિયો હશે તેને ટ્રસ્ટ દ્વારા રાજકોટ ખાતે આવેલ શ્રી રણછોડદાસજીબાપુ ચેરિટેબલ (આંખ ની હોસ્પિટલ ) ખાતે ઓપરેશન માટે લયી જવામાં આવશે…