વડોદરા
વડોદરા શહેર ખાતે મધસ્થ જેલમાં કુખ્યાત આરોપી અજ્જુ કનિયાં ની હત્યા..

વડોદરા શહેર ખાતે મધસ્થ જેલમાં કુખ્યાત આરોપી અજ્જુ કનિયાં ની હત્યા કરવામાં ત્યારબાદ પોલીસ દ્વારા કાર્યવાહી પતાવી મૃતદેહ પરિવાર ને સોંપવામાં આવ્યો.જે અંતર્ગત મુસ્લિમ સમાજ દ્વારા આખરી નમાજ પઢી અંતિમ વિદાય આપવામાં આવી હતી,
વડોદરાની સેન્ટ્રલ જેલમાં કેદીઓ વચ્ચે મારામારી, કુખ્યાત અજ્જુ કાણીયાની હત્યા. 31 ગુનામાં સંડોવાયેલા માથાભારે અજ્જુ કાણીયાની વડોદરા સેન્ટ્રલ જેલમાં હત્યા, 4 વખત પાસા, 2 વખત તડીપાર થયો હતો