રાષ્ટ્રીય
એક બે નહીં, હવે સળંગ આટલા દિવસ લાગ્યું લોકડાઉન…

ઉત્તર પ્રદેશમાં કોરોનાનો કહેર ઓછું થવાનું નામ
નથી લઈ રહ્યો ત્યારે સરકાર લાગેલા લોકડાઉનને
લંબાવી રહી છે. હવે ઉત્તર પ્રદેશમાં સોમ, મંગળ,
પણ લોકડાઉન રહેશે. મહત્વનું છે કે,

યોગી સરકારે
UP માં શુક્રવાર સાંજથી ગુરૂવાર સવાર સુધી રાજ્યમાં
લોકડાઉન જાહેર કર્યું છે. એક
રીતે આ સંપૂર્ણ લોકડાઉન જ તો છે.