ગુજરાતદેવભૂમિ દ્વારકાસૌરાષ્ટ્ર

દ્વારકા જિલ્લાના નાગરીકોના પ્રશ્નો કે રજૂઆતને વાંચા આપવા જિલ્લા વહિવટી તંત્રનો નવતર અભિગમ..

ગુજરાત સરકારશ્રી દ્વારા નાગરિકોને તેમના પ્રશ્નો/ રજૂઆત માટે ડીજીટલ પ્લેટફોર્મ પરથી  ઉપલબ્ધ કરાવવા માટે અનેક પહેલ કરવામાં આવેલ છે જેના અનુસંધાને દેવભૂમિ દ્વારકા જીલ્લાના નાગરિકો માટે વહીવટી તંત્ર દ્વારા નાગરિકોના પ્રશ્નો ને ઝડપથી વાચા મળે તેમજ તેઓ પોતાના પ્રશ્નો રજુ કરી શકે એ માટે વ્યવસ્થા ઉભી કરવામાં આવેલ છે, જે અંતર્ગત જીલ્લાની વેબ સાઈટ (www.devbhumidwarka.gujarat.gov.in) પર District Grievance Redressal Management System અંતર્ગત અરજદાર ઓનલાઈન પોતે જે વિભાગ ને લગત પ્રશ્નો હશે તેની રજૂઆત કરી શકશે.
            આ ડીજીટલ અભિગમ અંતર્ગત લોકોને કચેરી સુધી રૂબરૂ આવવાની જરૂરિયાત રહેશે નહી તથા તેઓ તેમના મોબાઈલ તેમજ ઇન્ટરનેટ દ્વારા તેમની રજૂઆત કરી શક્શે.
ઉક્ત ડીજીટલ અભિગમ અંતર્ગત સરકારશ્રીના Minimum Government – Maximum Governance ના સૂત્રને સાર્થક કરવા માટેનો એક પ્રયાસ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવેલ છે.

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

seven − 1 =

Back to top button
Close