ગુજરાત
નડિયાદ એલસીબી પોલીસ નાસતા ફરતા આરોપીઓે ઝડપી પાડયા

નડિયાદ એલસીબી પોલીસ નાસતા ફરતા આરોપીઓે ઝડપી પાડવા માટે ડ્રાઈવ હાથ ધરી છે. જેના ભાગરુપે ખાત્રજ ચોકડી પાસે પેટ્રોલીંગમાં હતા ત્યારે બાતમી મળી હતી કે આરોપી રવિ ઉર્ફે માઈકલ જગદીશભાઈ પટેલ ગરમાલા હાલ ખાત્રજ ચોકડી પાસે આવનાર છે. તે બાતમીના આધારે પોલીસે ઝડપી પાડ્યો હતો. અને વસો પોલીસ સ્ટેશનને હવાલે કર્યો હતો.