
મહાદેવ, જેની ગોદમાં બ્રહ્માંડ પણ સુક્ષ્મ છે, મહાદેવ જેટલા સરળ છે તેટલા જ જટિલ છે. મહાદેવની ની આ નગરીને અવંતિકા તરીકે પણ ઓળખવામાં આવે છે. અહીં આજે પણ ઘણી અજીબોગરીબ પરંપરાઓનું પાલન કરવામાં આવે છે.

ઉજ્જૈન: દેવાધિદેવ મહાદેવ ભગવાન શંકરની આ નગરી અવંતિકા નગરી અથવા ઉજ્જૈન નગરી પોતાના માં એક મોટું રહસ્ય છે. શિપ્રા નદીના માર્ગમાં અને મંદિરોથી સજેલી આ નગરી સદીઓથી મહાકાલની નગરી તરીકે ઓળખવામાં .આકાશ અને ધરતીના મધ્ય ભાગમાં સ્થિત છે
જોકે હજારો વર્ષોથી આ નગરી જુદા જુદા નામે થી ઓળખવામાં આવે છે ઉજ્જાન નગરીમાં અવંતિકા, કણકશ્રુષ્ંગા, કુશસ્થલી, ભુગસ્થલી, અમરાવતી જેવા અનેક નામો છે .
મહાકાલની આ નગરી અકલ્પનિય રહસ્ય થી ભારેલુ છે. તે કહે છે કે ઉજ્જૈન આકાશનું મધ્ય સ્થાન છે.એટલે કે તે આકાશ નું કેન્દ્ર માનવામાં આવે છે. સાથે જ ઉજ્જાન પૃથ્વીનો કેન્દ્ર પણ છે. તેના પરથી બ્રહ્માંડનો સમય પણ નિર્ધારિત થયા છે. તે સ્થાનથી બ્રહ્માંડની કાલગણના થયા છે. કાળગણના હોવા થી જ તેને મહાદેવ ની નગરી માનવામાં આવે છે

મહાકાલ પૃથ્વીના લોકોના અધિપતિ, ત્રણેય લોકોના દેવાધિદેવ અને સમગ્ર જગતનો સ્વામી છે. ઉજ્જૈન થી સમયનો ચક્ર ચાલે છે. બધા બ્રહ્માંડ માં બધા ચક્ર નો પરિભણ મહાદેવની હાજરી માં શરુ થlય છે. પૃથ્વીની તમામ પ્રક્રિયા મહાદેવ ને સlક્ષી માનીને થાય છે.
મહાકાલ ને ભસ્મ થી સ્નાન
ભસ્મ સ્નાન કરવું ખૂબ ગમે છે. ઉજ્જૈન મહાકાલ ની ભસ્મ આરતી માટે ખૂબ જ પ્રચલીત છે. પુરાણોમાં મોક્ષ પ્રદાનવાળી એટલેકે જીવન અને મૃત્યુના ચક્રથી મુક્તિ આપે છે અને કહે છે કે ભગવાન ને પોતાની જાત ને સમર્પિત કરી દો.મહાદેવ દેવો ના દેવ તરીકે પૂજવામાં આવે છે જે જગતની મોહ માય થી પરે છે . જીવન અને મોત થી પરે છે તે.ઉજ્જૈન નગરી ના રાજા મહાકાલ છે. મહાદેવ અને સતી ની પ્રેમકથા થી બધા પરિચિત છે.

દેશભરમાં ભગવાન શિવના 12 જ્યોતિર્લિંગ છે તેમાંથી એક ઉજ્જાન મહાકાળેશ્વર મંદિરમાં મહાકાલ રૂપે વિરાજમાન છે, યે વિશ્વનl ઇકલૌતા જ્યોતિર્લિંગ માંથી છે. જે દક્ષિણમુખી છે. દક્ષિણ દિશા મૃત્યુની અને કાળ ની એક દિશા છે. કાળ ને વશમાં કરનાર મહાકાલ છે.