ન્યુઝ
સાંસદ અભયભાઈ ભારદ્વાજની હાલત ગંભીર,

અમદાવાદના 3 કોરોના સ્પેશિયાલિસ્ટ ડોક્ટર પહોંચ્યા સારવાર માટે રાજકોટ
રાજ્યસભાના સાંસદ અભય ભારદ્વાજની હાલત સારવાર દરમિયાન વધુ ગંભીર થતાં એક અગત્યનો નિર્ણય લેવાયો છે. મુખ્યમંત્રી દ્વારા તેમની સારવાર અર્થે અમદાવાદના 3 કોરોના એક્સપર્ટ ડોક્ટરોને અભયભાઈની સારવાર અર્થે તાત્કાલિક ફ્લાઈટમાં રાજકોટ મોકલ્યા છે.
આ સાથે જ કેબિનેટ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા પણ રાજકોટ પહોંચી રહ્યા છે. રાજકોટ હોસ્પિટલમાં જ અમદાવાદના ત્રણ ડોક્ટર અભય ભારદ્વાજની ટ્રીટમેન્ટ કરશ.