લાઈફસ્ટાઇલ

Moto E7 Plus આ તારીખે ભારતમાં થશે લોન્ચ…

સ્માર્ટફોન નિર્માતા કંપની મોટોરોલા પોતાનો નવો સ્માર્ટફોન Moto E7 Plus ભારતમાં 23 સપ્ટેમ્બરે લોન્ચ કરવા જઈ રહી છે.

Moto E7 Plusની ભારતમાં શું કિંમત હશે તેને લઈને કોઈ જાણકારી સામે આવી નથી. પરંતુ કંપનીએ આ અઠવાડિયાની શરુઆતમાં જણાવ્યું હતું કે, યૂરોપમાં તેની કિંમત EUR 149 (13,000ર રૂપિયા)હશે. ભારતમાં પણ આ કિંમતની આસપાસ હોઈ શકે છે.

આ સ્માર્ટફોન એન્ડ્રોઈડ 10 પર ચાલશે અને તેમાં વોટરડ્રોપ નૉચ સાથે 6.5 ઈંચ HD+ ડિસ્પ્લે આપવામાં આવી છે. ફોટોગ્રાફી માટે રિયરમાં 48MP અને 2MPના બે કેમેરા આપવામાં આવ્યા છે. જ્યારે સેલ્ફી માટે 8MPનો કેમેરો આપવામાં આવ્યો છે. 

ઈન્ટરનલ 64GB અને Adreno 610 GPU સાથે ઓક્ટા કોર ક્વૉલકૉમ સ્નેપડ્રેગન 460 પ્રોસેર આપવામાં આવશે.ફોનમાં 10W ચાર્જિંગ સપોર્ટ સાથે 5,000mAh ની બેટરી આપવામાં આવી છે.

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

six + fourteen =

Back to top button
Close