મોરબી

મોરબી બ્રેકીંગ: કોંગ્રેસના 8 સભ્યો ભાજપના ખોળામાં જઈને બેસ્યા

મોરબીમાં એક પછી એક નેતા ભાજપમાં જોડાતા કોંગ્રેસ માટે પેટાચૂંટણીનો જંગ કપરો બની રહેશે. ત્યારે આ વિશે..

કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે. તેઓએ કહ્યું કે, જાય એને જવા દો સાહેબ, અમુક લોકો સત્તા અને રૂપિયા પાછળ ગાંડા છે. મને ઈ નહિ ફાવે ભાઈ. કોંગ્રેસ શાસિત મોરબી નગરપાલિકામાં ગઇકાલે ચાર મહિના બાદ સામાન્ય સભા મળી હતી. જેમાં ભાજપ-કોંગ્રેસના સભ્યો આમને સામને જોવા મળ્યાં હતાં. પ્રજાએ ભૂતકાળમાં પક્ષપલટુઓને જાકારો આપ્યો છે. ત્યારે હવે આ રાજકીય ગતિવિધિ કોને ફાયદો કરાવે છે અને કોને નુકસાન કરાવે છે તે 3 નવેમ્બરે જ માલૂમ પડશે.

અહીં નગરપાલિકાના એકસાથે 8 નેતાઓએ ભાજપની પડખે ઉભા રહેવાનું નક્કી કર્યું છે. 

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

16 + 18 =

Back to top button
Close