ક્રાઇમરાષ્ટ્રીય

દિલ્હીમાં મોટો આતંકવાદી હુમલો નિષ્ફળ બનાવાયો: ચાર ‘આતંકીઓ’ની ધરપકડ:

દિલ્હી પોલીસે શનિવારે કાશ્મીરના રહેવાસી ચાર શખ્સોની ધરપકડ કરીને રાષ્ટ્રીય પાટનગરમાં સંભવિત આતંકી હુમલાનો ખતર ટાળ્યો હોવાનો દાવો કર્યો છે. પાટનગરમાંથી કુલ ચાર “અંસાર ગઝવત-ઉલ-હિન્દ” ના આતંકીઓને ઝડપી લઈ દિલ્હી પોલીસના વિશેષ સેલ દ્વારા 120 રાઉન્ડ કારતૂસનો મોટો જથ્થો અને ચાર અત્યાધુનિક પિસ્તોલ કબ્જે લેવાયેલ છે.

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

1 × five =

Back to top button
Close