રાષ્ટ્રીય

હવે રાત્રે દસ વાગ્યા સુધી યુપીમાં દારૂની દુકાનો ખુલી રહેશે..

રાજ્યમાં હવે રાત્રે 10 વાગ્યા સુધી દારૂની દુકાનો ખુલશે. આ સંદર્ભે એક આદેશ એકસાઇઝ વિભાગ દ્વારા જારી કરવામાં આવ્યો છે. આ વ્યવસ્થા કન્ટેનમેન્ટ ઝોનમાં લાગુ થશે નહીં.આબકારી ખાતા દ્વારા કહેવામાં આવ્યું છે કે અગાઉ સવારે 10 થી રાત્રી 9 વાગ્યા સુધી દુકાનો ખુલી રહી હતી. હવે પહેલાની જેમ સવારના દસ વાગ્યાથી રાત્રીના દસ વાગ્યા સુધી રાજ્યભરમાં દારૂની દુકાનો ખોલવામાં આવશે.

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

12 + eleven =

Back to top button
Close