
સિવિલ હોસ્પિટલમાં પોતાના દર્દી ને લઇ ને કોઈ પણ સારવાર વગર બેડ ખાલી થવા નાં વેઈટીંગ માં ભગવાન ભરોશે બેઠા છે.
This article is personal view of our viewer, we are not confirmed any details personally, let us know if you know anything more about this
ત્યારે દુઃખ ની આ કપરી વેળા એ દરેક નાં મોઢે એક જ નામ પ્રફુલભાઈ રાજ્યગુરૂ કે જે કોઈ સરકારી કર્મચારી નથી.. કે સરકાર નો પગાર પણ મેળવતા નથી તે અને તેની નાની એવી ટીમ માનવ સેવા સમાજ નાં નામે ખરેખર રાત દીવસ જોયા વગર માનવ સેવા નું અદભુત કાર્ય કરી રહ્યા છે.

તે જોવું હોય તો થોડીવાર ગોંડલની સીવીલ હોસ્પિટલમાં કે ગ્રાઉન્ડમાં જઈ ને જોવો તો ખબર પડશે કે માનવ સેવા સું કહેવાય અને આ માણસ પોતાની કે પરિવારની ચિંતા કર્યા વગર કેવી સેવા કરી રહ્યા છે. આ ઉપરાંત નિઃસ્વાર્થ કોઈ પણ જાતની પોતાની પબ્લીસીટી કર્યા વગર અન્ય સેવાઓ કરનારા સેવા ભાવીઓ ને પણ વંદન છે