વેપાર

લ્યો….બેંકે FD પરના વ્યાજદર ઘટાડ્યા, આ છે નવા વ્યાજદર

દેશની સૌથી મોટી બેન્કે તેના ગ્રાહકોને જટકો આપ્યો છે 10 સપ્ટેમ્બરથી એસબીઆઇ ના ફિક્સ ડિપોજિટના દર કઈક આ મુજબ હશે.

SBIની FD માટે નવા (10 સપ્ટેમ્બરથી લાગુ) વ્યાજદરો

 • 7થી 45 દિવસ : નવા વ્યાજ દર 2.90 ટકા
 • 46થી 179 દિવસ : નવા વ્યાજ દર 3.90 ટકા
 • 180થી 210 દિવસ : નવા વ્યાજ દર 4.40 ટકા
 • 211 દિવસથી 1 વર્ષ : નવા વ્યાજ દર 4.40 ટકા
 • 1થી 2 વર્ષ : નવા વ્યાજ દર 4.90 ટકા
 • 2થી 3 વર્ષ : નવા વ્યાજ દર 5.10 ટકા
 • 3થી 5 વર્ષ : નવા વ્યાજ દર 5.30 ટકા
 • 5થી 10 વર્ષ: નવા વ્યાજ દર 5.40 ટકા

SBIના સીનિયર સિટિઝનો માટે FDના વ્યાજ દરો

 • 7થી 45 દિવસ : નવા વ્યાજ દર 3.40 ટકા
 • 46થી 179 દિવસ : નવા વ્યાજ દર 4.40 ટકા
 • 180થી 210 દિવસ : નવા વ્યાજ દર 4.90 ટકા
 • 211 દિવસથી 1 વર્ષ : નવા વ્યાજ દર 4.90 ટકા
 • 1થી 2 વર્ષ : નવા વ્યાજ દર 5.40 ટકા
 • 2થી 3 વર્ષ : નવા વ્યાજ દર 5.60 ટકા
 • 3થી 5 વર્ષ : નવા વ્યાજ દર 5.80 ટકા
 • 5થી 10 વર્ષ: નવા વ્યાજ દર 6.20 ટકા

સીનિયર સિટીઝન માટે સ્પેશલ FD પ્રોડક્ટ

આ સિવાય બેન્કે સીનિયર સિટીઝન માટે એફ FD પ્રોડક્ટ એસબીઆઈ વીકેયર ડિપોઝિટ ને લૉન્ચ કરી હતી. તેમાં સીનિયર સિટીઝનને 5 વર્ષ કે તેનાથી વધુની અવધિ માટે રિટેલ ટર્મ ડિપોઝિટ પર 30 બેસિસ પોઇન્ટ્સનું વધારાનું પ્રીમિયમ મળશે.SBI વીકેયર જમા યોજના 31 ડિસેમ્બર 2020 સુધી ચાલુ રહેશે

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

5 × 4 =

Back to top button
Close