
ભારતની સંસ્કૃતિ ખૂબ જ પ્રાચીન અને દુનિયામાં ખૂબ જ પ્રસિદ્ધ છે. ભારતના દરેક ખૂણામાં કોઈ એક પ્રાચીન ગાથા અને મંદિરો આવેલ છે જેને જોવા માટે દુનિયાભરના લોકો ભારતભ્રમણ માટે આવે છે.
ચાલો આજે અમે તમને ભારતના થોડા એવા સુપ્રસિદ્ધ મંદિરો કઈ કઈ જગ્યા પર આવેલ છે એના વિશે જણાવીએ.
- સુવર્ણ મંદિર અમૃતસર

- વૈષ્ણવ દેવી જમ્મુ

- કાશી વિશ્વનાથ મંદિર વારાણસી

- કેદારનાથ મંદિર ઉતરખંડ

- સ્વામિનારાયણ અક્ષરધામ દિલ્લી

- દિલવાડા મંદિર આબુ

- મીનાક્ષી મંદિર તામિલનાડું

જગન્નાથ મંદિર પૂરી

- સોમનાથ મંદિર

- દ્વારકાધીશ મંદિર

- નાગેશ્વર મંદિર દ્વારકા

- બિડલા મંદિર જયપુર

- લોટસ મંદિર દિલ્લી

- ત્રાંબાકેશવર મંદિર નાશિક

- શિરડી સાઈબાબા

- સિધ્ધિવિનયક મંદિર મુંબઈ

પ્રેમ મંદિર વૃંદાવન

આ સિવાય ભારત ભરમાં બીજા કેટલાય મંદિરો આવેલ છે અને દરેક મંદિરનો પોતાનો એક અનોખો ઇતિહાસ છે. વિદેશ ફરવા કરતાં ભારત ભ્રમણ કરી દરેક મંદિરની મુલાકાત લેવી જોઈએ.