વેપાર

LIC ની આ પોલિસી જાણો: દરરોજ 80 રૂપિયાનું રોકાણ કરો, મેળવો 28,000 રૂપિયા પેન્શન,

જીવનની સુરક્ષાથી માંડીને નિવૃતિ સુધીના પ્લાનિંગમાં LIC નો મોટો રોલ રહે છે. LIC જીવન આનંદ પોલિસીમાં રોકણ કરવા માટે તમારી ઉંમર ઓછામાં ઓછી 28 વર્ષ હોવી જોઇએ. આ પ્લાન 25 વર્ષના સમયગાળા બાદ રિટર્ન ઓફર કરે છે.

રિપોર્ટ અનુસાર ગણતરી મુજબ દર મહિને તમારું પેન્શન હશે 27,664 રૂપિયા. લાખો લોકો LIC માં રોકાણ કરે છે. કારણ કે અહીંયા રોકાણ સુરક્ષિત ગણવામાં આવે છે કારણ કે આ સરકાર દ્વારા ચલાવવામાં આવે છે.

બોનસ સુવિધા, લિક્વિડિટી અને રોકાણ મુજબ આ LIC ની સૌથી સારી પોલિસીઝમાંથી એક ગણવામાં આવે છે. આ પોલિસી હેઠળ ન્યૂનતમ સમ અશ્યોર્ડ 1 લાખ રૂપિયા છે અને મેક્સિમમ કોઇ લિમિટ નથી. આ ઉપરાંત રોકાણકારનું રિસ્ક પણ કવર કરવામાં આવે છે.

આ પહેલાં પ્રિમિયમ બાદ આ 80 થી ઘટીને 2.5 ટકા ટેક્સ સાથે 79 રૂપિયા થઇ જશે. આ ગણતરી મુજબ તમને 35 વર્ષ પછી 50,15,00 રૂપિયા મળશે. 61 વર્ષની ઉંમરમાં તમારું પેન્શન બનશે 3,48,023 વાર્ષિક.

જો કોઇ વ્યક્તિ 35 વર્ષના સમયગાળા માટે 25 વર્ષની ઉંમરમાં રોકાણની શરૂઆત કરે છે તો, તેને પહેલાં વર્ષે 4.5 ટકા ટેક્સ સાથે પ્રીમિયન ચૂકવવું પડશે, જોકે 29,5555 રૂપિયા થાય છે. એટલે કે દરરોજના 80 રૂપિયા થયા. આ એક એંડોમેન્ટ પોલિસી છે, એટલે કે રોકાણનું રોકાણ અને વિમો બંનેનો ફાયદો મળે છે.

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

4 × one =

Back to top button
Close