ગુજરાત
ખેડા – ગળતેશ્વર મહાદેવ પાસે આવેલ પુલ પાણી મા ગરકાવ

ગળતેશ્વર મહાદેવ પાસે આવેલ પુલ પાણીમાં ગરકાવ…
મહી નદીમા વધારે પ્રમાણમાં પાણી છોડાતા ખેડા અને વડોદરા જીલ્લાને જોડતો પુલ થયો પાણીમાં ગરકાવ થયો હતો. વહીવટી તંત્ર દ્વારા પુલ પરથી વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો છે. ખેડા અને વડોદરા જીલ્લાને જોડતો પુલ પાણીના હીસાબે બંધ કરવામાં આવ્યો છે.