કંગનાનો જડબાતોડ જવાબ; હું કશું ભૂલી નથી

કંગના પર આડકતરો પ્રહાર કરતાં અભિનેત્રી સ્વરા ભાસ્કરે ટ્વિટર પર જણાવ્યું છે કે ‘હાય, હવે સીબીઆઇ અને ‘એમ્સ’ એમ બંનેએ એવું તારણ કાઢ્યું છે કે સુશાંત સિંહ રાજપૂતનું નિધન એ હત્યા નહીં, પણ આત્મહત્યા જ છે. કેટલાંક લોકોએ એવોર્ડ પાછી આપવાની વાત કહી હતી. સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યા અંગે પોતે કરેલા દાવાને પૂરવાર કરવામાં નિષ્ફળ જશે તો પદ્મશ્રી એવોર્ડ સરકારને પાછો આપી દઇશ, એવું અભિનેત્રી કંગના રનૌતે રાજપૂતનામોત પછી બોલીવૂડમાં શરૃ થયેલી ઇનસાઇડ વિરૃદ્ધ આઉટસાઇડરની ચર્ચા વેળા જણાવ્યુ હતું. હવે તેણે એવોર્ડ આપવાની વાત ફરીવાર દોહરાવી છે.
સુશાંત સિંહે સફળ ફિલ્મો આપી હોવા છતાં ઇન્ડસ્ટ્રીમાં તેની કેવી અવગણના કરવામાં આવી હતી. સેલેબ પર આંખો મીચીને આઇટેમો લખતા પત્રકારોને પણ કંગનાએ ઠપકાર્યા હતા.સુશાંત સિંહના મોત અંગે હત્યાની શક્યતા નકારી કાઢી છે ત્યારે ટ્વીટર પર કંગના એવોર્ડવાપસ કર ઝુંબેશ વેગવંતી બની છે અને લોકોમાં આ ઝુંબેશ સૌથી ઉંચે પહોંચી ગઇ છે.
કંગના પર આડકતરો પ્રહાર કરતાં અભિનેત્રી સ્વરા ભાસ્કરે ટ્વિટર પર જણાવ્યું છે કે ‘હાય, હવે સીબીઆઇ અને ‘એમ્સ’ એમ બંનેએ એવું તારણ કાઢ્યું છે કે સુશાંત સિંહ રાજપૂતનું નિધન એ હત્યા નહીં, પણ આત્મહત્યા જ છે. કેટલાંક લોકોએ એવોર્ડ પાછી આપવાની વાત કહી હતી.એમ્સે’ રાજપૂતના મોતને હત્યા સરખાવતા અહેવાલ નકારી કાઢ્યા એ પછી કંગનાએ પોતાના પ્રત્યાઘાત આપ્યા હતા, જેમાં તેણે જણાવ્યું હતું કે અભિનેતાને એવો ડરાવી દેવામાં આવ્યો હતો કે તેના પર તેના જાનનું જોખમ છે,’ એવું તે અનુભવવા લાગ્યો હતો.