રાજકારણ
કંગના રાનાઉતનું ખુલ્લું પડકાર -જાણો શુ છે ઓપનચેલેન્જ

9 સપ્ટેમ્બરના રોજ મુંબઇ જશે, જો કોઈ તેને અટકાવવાની હિંમત કરશે
એકટ્રેસ કંગના રાનાઉતે ટ્વીટ દ્વારા શિવસેનાના સાંસદ સંજય રાઉતને યોગ્ય જવાબ આપ્યો છે. અગાઉ તે મુંબઈની પીઓકે સાથે સરખામણી કરીને ઘણી ટીકાઓનો સામનો કરી ચૂકી છે, હવે એક નવા ટ્વીટ દ્વારા કંગનાએ જાહેરાત કરી છે કે તે મુંબઈ આવવાની છે. 9 સપ્ટેમ્બરે કંગના મુંબઇ આવશે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે, જો કોઈનીમાં હિંમત હોય તો રોકી જુવે.