
બિહારની રાજધાની પટના માં એક અજીબોગરીબ કેસ સામે આવ્યો છે. પોતાના પતિ ની આદતો થી પરેશાન મહિલા પોલિસ ચોંકી પોચી અને કીધું કે ઘર માં બે લિટર દૂધ આવે છે જે પતિ પી જાએ છે. અને મલાઈ ને પણ હાથ નથી લગડવા દેતા. અને મહિલા કીધું મારા પતિ ના આ વલણ થી હું ખૂબ પરેશાન છું.

મહિલાની ફરિયાદ પર થી બંને ને કાઉંસિલિંગ માટે બોલવામાં આવ્યા હતા પરંતુ બને એક બીજા ઉપર આરોપ લગાડતા રહ્યા.કાઉંસિલિંગ પછી મહિલા અને તેમના પતિ ને સમજાવીને ઘરે મોકલી દેવામાં આવ્યા હતા.એના પેહલા પણ મહિલાએ ફરિયાદ નોંધાવી હતી અને કીધું હતું કે મારા પતિ મને બહાર પણ નથી લઇજતાં અને મન ગમતું ખાવા પણ નથી દેતા. હવે મારે આવામાં શું કરવું.