સ્પોર્ટ્સ
IPL 2020: મુંબઈ 34 રનથી જીત્યું

IPL 2020ની 17મી મેચમાં મુંબઈ ઇન્ડિયન્સે, સનરાઇઝર્સ હૈદરાબાદને 34 રને હરાવ્યું છે. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા 209 રનનો ટાર્ગેટ આપ્યો હતો. હૈદરાબાદ 20 ઓવરમાં 174 રન જ કર્યા હતા, તે પણ 7વિકેટે.
મુંબઈની સીઝનમાં આ ત્રીજી અને IPLમાં હૈદરાબાદ સામે 8મી જીત છે. મુંબઈ માટે જસપ્રીત બુમરાહ, ટ્રેન્ટ બોલ્ટ અને જેમ્સ પેટિન્સને 2-2 વિકેટ લીધી. ડિફેન્ડિંગ ચેમ્પિયન મુંબઈની સીઝનમાં ત્રીજી જીત થી પોઈન્ટ્સ ટેબલમાં ટોપ પર.