ટ્રેડિંગરાષ્ટ્રીય

ભારતની વધશે તાકાત: આકાશ મિસાઇલના પ્રાઇમ વર્ઝનનું સફળ પરીક્ષણ..

ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન (DRDO) એ સોમવારે ઓડિશાના ચાંદીપુર ખાતે ઈન્ટિગ્રેટેડ ટેસ્ટ રેન્જમાં આકાશ મિસાઈલના નવા વેરિએન્ટનું સફળ પરીક્ષણ કર્યું. આ મિસાઈલને આકાશ પ્રાઈમ નામ આપવામાં આવ્યું છે. સમાચાર એજન્સી ANI ના અહેવાલ મુજબ, અપડેટ થયા પછી તેની પ્રથમ ફ્લાઇટમાં, આકાશ પ્રાઇમે દુશ્મન વિમાનોની જેમ વર્તન કરતા માનવરહિત હવાઇ લક્ષ્યોને નિશાન બનાવ્યા અને નાશ કર્યા.

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

eighteen − six =

Back to top button
Close