ગુજરાત
આદિપુરમાં : મકાનના ભાડા મુદ્દે મહિલાનેમાર મારી જાનથી મારી નાખવાની ધમકી

આદિપુરમા રહેતા ભાઇ ભરત શિનવાણી અને માતા પાર્વતીબેન તેમજ સિંધી કોમ્યુનિટીના આગેવાનોને લઇ વોર્ડ–૩બીમાં તેમના માલિકીના મકાનમાં રહેતા પ્રેમભાઇ શીરવાણી સાથે મકાનના ભાડા બાબતે વાત કરવા ગયા હતા.
ઘરે ન હોવાથી પ્રેમભાઇના પત્નીને ફોન કરી ભરતભાઇને બોલાવી ને જણાવ્યું હતું.. ત્યારબાદ ગુસ્સેમાં આવેલા પ્રેમભાઇએ પહેલાં ભાઇને ધક્કો મારી ત્યારબાદ ચંદાબેન અને તેમની માતાને પણ ધક્કો મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે.