ગુજરાત
અરવલ્લી જિલ્લાનો મહત્વનો નિર્ણય; અહીં જાણો..

અરવલ્લી જીલ્લા પંચાયત યાદી કરી જાહેર..
કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા ને લઇ કરાઈ ડોક્ટરોની યાદી.
reporter: Yogesh patel, Modasa, Arvalli
ડોક્ટરનો સંપર્ક કરી દર્દીઓ માટે બેડની વ્યવસ્થા છે કે નહીં તે માહિતી મળશે.

This article is personal view of our viewer, we are not confirmed any details personally, let us know if you know anything more about this