ગુજરાત
ડીઝીટલ સેવા સેતુ કાર્યક્રમ જાહેર કર્યો તો અગાઉ ઇ-ગ્રામ વિશ્વ ગ્રામ યોજના હતી એ શું હતું…???

ડીઝીટલ સેવા સેતુ પર કિસાન કોંગ્રેસ ચેરમેન પાલભાઈ આંબલિયાની પ્રતિક્રિયા
ડીઝીટલ સેવા સેતુ કાર્યક્રમ જાહેર કર્યો તો અગાઉ ઇ-ગ્રામ વિશ્વ ગ્રામ યોજના હતી એ શું હતું…???
ઇ- ગ્રામ વિશ્વ ગ્રામ યોજના શું બંધ કરી દીધી છે….???
ગ્રામયકક્ષાએ 22 પ્રકારના લાભો આવકાર્ય પણ એનો અમલ કોણ કરશે….???
પહેલા દરેક ગામમાં પ્રોપર નેટવર્કિંગ સિસ્ટમ, સ્પીડ અને ઓપરેટરોની વ્યવસ્થા કરો
જે ઓપરેટરો એટલે કે VCE છે તેમને 2 વર્ષનું બાકી કમિશન ચૂકવો
જો VCE ને કમીશન નહિ મળે તો એ ભ્રષ્ટાચાર કરશે
સરકાર VCE ને એમના હક્કનું કમિશન ન આપી ભ્રષ્ટાચાર કરવાની પ્રેરણા આપે છે