જો બાઇડેન ને બરાક ઓબામા નો તોડિયો રેકોર્ડ, અમેરિકા માં એક નવા ઇતિહાસ ની શરુઆત થવા જઈ રહી છે

અમેરિકન રાષ્ટ્રપતિ પદની ચૂંટણીનું મતદાન ચાલુ છે. સ્થાનિક મીડિયાના જણાવ્યા મુજબ બાઇડેન 264 ઇલેક્ટ્રોરલ વોટ ભેગા કરી લીધા છે. અને તેઓ
ભારે બહુમતી થી આગળ વધી રહયા છે. ડોનાલ્ડ ટ્રમ્પ ના ખાતામાં 214 ઇલેક્ટ્રોલ વોટ આવ્યા છે. આ દરમિયાન ડેમોક્રેટીક પાર્ટીના પ્રમુખ પ્રેસિડેન્ટ આશાવર જે બાઇડેનનું એક વ્યક્તિગત રેકોર્ડ એમના નામ પર લીધું છે.
અમેરિકન ઇતિહાસમાં બાઇડેન રાષ્ટ્રપતિ પદની પહેલાં બહુમત મતદાન ધારક બનિયા છે. ઇતિહાસ નો સૌથી વધુ મતદાન થશે. તે પહેલા રાષ્ટ્રપતિ બરાક ઓબામા નો રેકોર્ડ હતો, જેથી આ સમયે પણ વોટની ગણતરી હજી પણ ચાલુ છે.
સ્થાનિક મીડિયા અનુસાર જો બાઇડેન હમણાં સુધી ના 72,049,341 વોટ મળી ચુકયા છે.2008 માં બરાક ઓબામામાં 69,498,516 વોટ મળિયા હતા.

ડોનાલ્ડ ટ્રમ્પ અને બાઇડેન વચ્ચે સતા ને લઈને ખૂબ સઘર્ષ ચાલી રહીયુ છે. બાઇડેન ટ્રમ્પ કરતાં અત્યાર આગળ ચાલી રહ્યા છે. અમેરિકા ની આ ચૂંટણી સમય જતાં ખૂબ રોમાંચક થતી જઈ રહી છે. હજી સુધી નક્કી નથી થઇયુ કે અમેરિકા ની સતા પર કોનું આધિપત્ય હશે. સતત મત ની ગણતરી ચાલુ છે.
હવે સમય જ કેસે કે અમેરિકા ઉપર કોની સરકાર બનશે. એક તરફ બાઇડેન અને બીજી તરફ ટ્રમ્પ છે. હવે અમેરિકા ની સરકાર કોને પોતાની આગામી સરકાર તરીકે ચુટશે એ તો હવે પબ્લિક પર આધાર છે.