આંતરરાષ્ટ્રીયક્રાઇમગુજરાત
એક ગુજરાતી દેશના નામનો દુનિયામાં ડંકો વગાડે છે તો આ ગુજરાતીઓ દેશનું નામ ડુબાડે…..

ખાનગી રાહે બાતમીના આધારે વિદ્યાનગર મોટા બજાર રત્ના મોટર્સ ની પાછળ ગેરકાયદેસર કોલસેન્ટર ચલાવતા આરોપીઓની આણંદ એસઓજી દ્વારા ધરપકડ કરવામાં આવી. આ
આરોપીઓ લોન આપવાના બહાને અમેરિકન નાગરિકો સાથે છેતરપિંડી કરી ગેરકાયદેસર કોલ સેન્ટર ચલાવતા હતા. જેમાં,
૧) રાજીવ દેવિચરણ શિવહરે
૨) પવનપુરી સ્વામીનાથ પૂરી
૩) સુમિત અરવિંદભાઈ ચૌધરી. ની કુલ રૂપિયા ૮૪,૧૦૦ ના મુદ્દામાલ સાથે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી.
KUNJAN PATANVADIYA