દેવભૂમિ દ્વારકા

ભાણવડના કોરોના વોરીયર્સનું સન્માન

ભાણવડના એડવોકેટ અને નોટરી વી.યુ.વાળા દ્વારા ભાણવડના સીએસસી/ પીએસસીના સ્ટાફ સહિતના કોરોના વોરીયર્સનું સન્માન કરવામાં આવ્યું હતું. ભાણવડના સીએસસીમાં યોજાયેલા કાર્યક્રમમાં સવાસો કોરોના વોરીયર્સ ભાઈઓ બહેનોનું સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ટીડીઓ એચ.સી. ભટ્ટ, નાયબ મામલતદાર ભીખાભાઈ પરમાર, ટીએચઓ ડો. એસ.આર. રાઠોડ, ડો. રાહુલ ગાગલીયા, ડો.શ્વેતા સચદેવ સહિતના અગ્રણીઓ-સ્ટાફ ઉપસ્થિત રહ્યાં હતાં. ટીડીઓ ભટ્ટે પ્રાસંગિક ઉદ્બોધન કરી ભાણવડ તાલુકાની આરોગ્ય ટીમની કામગીરીને બિરદાવી હતી. સ્ટાફના સંદીપભાઈએ નોટરી વી.યુ.વાળાનો આભાર માન્યો હતો.

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

one + three =

Back to top button
Close