દેવભૂમિ દ્વારકા
માનનીય શ્રી પબુભા માણેક ને ઓખા શ્રી કૃષ્ણ પાંજરાપોળ ગૌશાળા ના પ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવેલ છે..

ઓખા ખાતે માનનીય ધારાસભ્ય શ્રી પબુભા માણેક ના અધ્યક્ષ સ્થાને તમામ વેપારીઓની જનરલ બોર્ડ ની મીટીંગ મળેલ જેમાં સર્વાનુમતે અલગ અલગ સંસ્થાઓ ના હોદેદારો ની નીમણુક કરવામાં આવેલ છે.
ચેમ્બર ઓફ કોમર્સ માં હોદ્દેદારોની નવી નિમણૂક થયેલ જેમાં પ્રમુખશ્રી પ્રવીણચંદ્ર નારણદાસ ગોકાણી,

ઉપપ્રમુખશ્રી મનસુખ લાલ કરસનદાસ થોભાણી
ઉપપ્રમુખશ્રી રાજુભાઈ છોટાલાલ ભાઈ કોટક તથા સાથે ઓખા ગ્રેઇન મરચન્ટ એશોસીએશન ની રચના કરવા માં એવેલ જેમાં પ્રમુખતરીકે નિલેશભાઇ કે.પંચમતીયા તથા ઉપપ્રમુખ તરીકે કેતનભાઇ ટી.સુતરીયા ની નીમણુક કરવા માં આવેલ .. તમામ હોદેદારો ને ખુબ ખુબ અભિનંદન. માન.શ્રી પબુભા વી.માણેક તથા શ્રી મોહનભાઇ બારાઇ ની સલાહ સુચન લઇ ..આ સંસ્થા ઓ કામ કરશે..તેવું સર્વાનુમતે સંસ્થાઓ દ્ગારા જણાવવા માં આવેલછે.