સ્વાસ્થ્ય ટિપ્સ: ગ્રીન ટી નું સેવન ક્યારે અને કેવી રીતે કરવું!!!!

રોજ ગ્રીન ટી પીવા થી તમારું સ્વાસ્થ્ય સારું રહે છે. પરંતુ ગ્રીન ટી ને ક્યારે અને કયા સમયે પીવી એ પણ ખૂબ જરૂરી છે. જો સમયે વગર તેનું સેવન કરવામાં આવે તો તે તમારા સ્વાસ્થ્ય હાનિકારક સાબિત થઈ શકે છે.

સવારે ઉટીને ગ્રીન ટી નું સેવન: જે લોકો સાવરે ઊટીને ચા અથવા કોફી પીવા કરતાં પેહેલા ગ્રીન ટી પીવાનું પસંદ કરે છે. તો આ બાબત તમારા માટે સારી નથી કારણ કે ખાલી પેટે ગ્રીન ટી પીવાથી તમરું મેટાબોલીજમ ખરાબ થઈ શકે છે. જે તમારા માં એન્ટિઓક્સિડન્ટ ,પોલિફેનોલ્સ અને ગેસ્ટ્રિક એસિડ ના ઉત્પાદન માં વધારો કરે છે. જે તમારા સ્વાસ્થ્ય અને પેટ માટે સારું નથી.
ભોજન સાથે અથવા પછી ગ્રીન ટી નું સેવન: ઘણા લોકો માંને છે કે જમ્યા પછી ચા પીવા થી પાચન સારું થાય છે. આ એક ખોટી માન્યતા છે. જમ્યા પછી ગ્રીન ટી નું સેવન ખોરાક માં રહેલા પોષક તત્વને સોસીલે છે. તે થી જમ્યા પછી ના 1 અથવા 2 કલાક ના અંતર માજ ગ્રીન ટી નું સેવન કરવાનું રાખો.

મેડીશીન લીધા પછી ગ્રીન ટી નું સેવન તમારા માટે ખાતક સાબિત થઈ શકે છે. દવા લીધા પછી જો તમને ગ્રીન ટી પીતા હોવ તો આ આદત ને આજે જ છોડી તો કારણ કે દવા લીધા પછી ગ્રીન ટી નું સેવન તમારા માટે સારું નથી દવા સાથે ગ્રીન ટી રસાયણ પ્રક્રિયા કરી શકે છે.
રાત્રે સુવા થી પેહલા ચા નું સેવન ટાળો કારણ કે જો તમે સુવા પેહલા તમે ચા નું સેવન કરશો તો એ સારું નથી. ચા ના સેવન થી તમને ઉઘવાની સમસ્યા થઈ શકે છે. જો તમને સુવા પહેલા ચા પીવાની ટેવ હોયે તો કાઢી નાખો…